આગામી તહેવાર
દિવ્ય અને ભવ્ય-શ્રી વારાહી ધામ " પ્રારંભપ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ"
કોડિન્ય ગોત્ર ના કુલદેવી શ્રી રાજરાજેશ્વરી વિસભુજા ચામુંડા- વારાહી માતાજી તથા દેવાધિ દેવ ઇષ્ટદેવ શ્રી મૃત્યુંજે મહાદેવ ના પ્રાણપ્રતિષ્ઠા મહાઉત્સવ રતનપર રાખવામાં આવેલ છે
માતાજીના આશીર્વાદ થી શુભ શરૂઆત
પ્રારંભ
સાવંત ૨૦૮૦ મહસૂદ: નવરાત્રી-૧
પૂર્ણાદુતિ/પ્રાણપ્રતિષ્ઠા
સંવત ૨૦૮૦
મહાસુદ-૩ ગૌરીતૃતિયા